IMPORTANT NOTE:
Please note that link sent by H L College of Commerce is exclusively for getting an admission in various BCom programs at H L College of Commerce.
Students need to fill this link again inspite of filling up the application in GCAS
ખાસનોંધ:
H L College of Commerce દ્વારા એડમીશન માટે મોકલેલ લીંક માત્ર H L college ના કોર્સીસ માટે છે. H L College of Commerce માં એડમીશન લેવા માટે, GCAS માં એપ્લાય કર્યું હોય તો પણ H L College of Commerce દ્વારા એડમીશન માટે મોકલેલ લીંક ભરવી પડશે.